Tuesday, 2 November 2021

સરપંચ, ગ્રામસેવક અને તલાટીના કાર્યો


સરપંચ પાસે ત્રણ સત્તા હોય છે

1. નાણાકીય સત્તાઓ

2. વહીવટી સત્તાઓ 

3. આયોજનની સત્તા


1. 💐નાણાકીય સત્તાઓ💐


1.પંચાયતનું બજેટ સમયસર તૈયાર કરવો.

2. 15 ડિસેમ્બર પહેલા તાલુકા પંચાયત ને મોકલી દેવું.

3. ગ્રામ પંચાયત ના નાણા ઉપાડવા અને જમા કરવા.

4. ગ્રામ પંચાયતના નાણાંનો ક્યાં રોકાણ કરવું તેનો નિર્ણય લેવો.

5. ઓડિટ રિપોર્ટ નો જવાબ આપવો.

6. કોઈપણ યોજનાનો અમલ કરાવવો અને હિસાબ રાખવો.

7.પંચાયતે લીધે લોન સમયસર ભરવી.


2.💐વહીવટી સતાઓ💐


1.પંચાયતની બેઠકમાં પ્રમુખસ્થાન લેવું તથા સંચાલન કરવું.

2.પંચાયતના તમામ સભ્યો પર નિયંત્રણ રાખવું.

3.ગ્રામ પંચાયતની સમિતિઓ પર દેખરેખ રાખવી.

4.ગ્રામસભા યોગ્ય રીતે ભરાય કે નહીં તેની જવાબદારી તથા ગ્રામસભામાં યોગ્ય કાર્યવાહી થાય છે કે નહીં તેનો ખ્યાલ રાખવો.

5.જરૂરી પત્રકો ના રેકોર્ડ મંત્રી પાસે તૈયાર કરાવવા.

6.ગ્રામ પંચાયતના સભ્યોની સંમતિ કે મંજૂરી વિના એક વખતે માત્ર 500 રૂપિયાનો ખર્ચ કરવાની સત્તા છે.

7.મંત્રી ની રજા મંજુર કરવી.

8.સભ્યનું રાજીનામું મંજુર કરવું.

9.ગ્રામ પંચાયતના ચેક પર સહી કરવી.


💐આયોજન ની સત્તાઓ💐


1.૩૧મી માર્ચ પહેલા ગ્રામ પંચાયતનું બજેટ મંજુર કરવું અને મીટિંગ સમયસર યોજવી.

2. ગ્રામ પંચાયતમાં કરવાના કામોની વહેંચણી તથા સભ્યો અને સમિતિઓને કાર્ય સોંપવો જુદા જુદા ખાતાઓની યોજનાઓનો લાભ પોતાની પંચાયતને મળે એવું આયોજન.


💐તલાટી મંત્રીની સત્તા અને ફરજો💐


1. જમીન અંગેના રેકોર્ડ ગ્રામ નમુના સાત 12 આઠ અ ખાતુ તૈયાર કરવું.

2. જમીનના હક્કો બાબતે નમૂના 6 માં નોંધ કરવી.

3. મહેસુલી સ્તર રાખવા અને મહેસૂલી અધિકારી દ્વારા અપાયેલા તમામ કામગીરી કરવી.

4. પંચાયતનું અંદાજપત્ર તૈયાર કરવો.

5. વાર્ષિક વહીવટી અહેવાલ તૈયાર કરવો.

6. સરપંચ મારફતે તેની તાલુકા પંચાયતમાં મોકલવો.

7. સરપંચ ઉપસરપંચ અને સભ્યોની ખાલી પડેલ જગ્યા ની જણ તાલુકા પંચાયતને કરવી.

8. બાળકના જન્મની નોંધણી ૧૪ દિવસમાં ન કરી હોય તો લેટ ફી લઇ કરવી.

9. લગ્ન નોંધણી કરવી.

10. બેઠકની જાણ સભ્યોને કરવી.

11. મરણની નોંધણી સાત દિવસમાં ન કરી હોય તો લેટ ફી લઇ કરવી.

12. ગ્રામસભા ની જાણ સાત દિવસ પહેલા ગ્રામજનોને કરવી.

13. પંચાયત ઠરાવ કરીને કામગીરી સોંપી હોય તો પંચાયતની સામે ફરિયાદ કે દાવાઓ કોર્ટમાં ચાલે ત્યારે પંચાયત તરફથી હાજર રહેવું.


💐ગ્રામસેવકના કામ અને જવાબદારી💐


          ગ્રામ સેવક એ વિસ્તરણ ખાતાના કર્મચારી ગણાય છે. તેમનું કાર્ય ગ્રામ પંચાયતના જનસંપર્ક અધિકારી, પથદર્શક, ઉદીપક, શિક્ષક તથા લોકો અને સરકાર વચ્ચેના સંયોજક તરીકે નું છે.


💐ગ્રામ સેવક ની જવાબદારી💐


1. ગરીબી રેખા નીચેના કુટુંબની ને કૃષિ વિકાસ અને આર્થિક વિકાસ માટે સરકારની યોજનાઓ વિશે લોકોને જાણકારી આપવી તથા માહિતી અને માર્ગદર્શન આપવું.

2. ખેતી,બાગાયત, ગ્રામ વિકાસ, પંચાયત તથા સરકારના અન્ય વિભાગોની કામગીરી પણ ગ્રામસેવક કરે છે. ગ્રામ સેવક એ મુખ્યત્વે બે પ્રકારની કામગીરી નિભાવવાની હોય છે.


1. 💐ખેતીવિષયક💐


1.કૃષિક્ષેત્રે આધુનિક પદ્ધતિનો જ્ઞાન ઉપરી અધિકારી પાસેથી મેળવીને લોકો સુધી પહોંચાડવાનું.

2.ખેડૂતોને ઉદભવતા પ્રશ્નો ની જણ મદદનીશ ખેતી નિયામક અને કોઈપણ વિષય નિષ્ણાંત સુધી પહોંચાડવું. 3.નક્કી કરેલા દિવસે પાક પદ્ધતિ જોવા લોકોની મુલાકાત લેવી.

4.1 મહિનામાં 5 રાત્રી ગામમાં રોકાવુ.

5.પંદર દિવસે ક્ષેત્રિય મુલાકાત કરવી.


 2. 💐વિકાસ વિષયક💐


1. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ આપેલા તમામ કાર્યો કરવા.

2. સૌથી ગરીબ હોય તેને અગ્રીમતા આપવામાં મદદરૂપ થવું.


   અને ખાસ પોતાના ગામને એ તમામ સુવિધાઓ આપવી જેથી કરી ગામ આદર્શ બની શકે...

Thursday, 9 September 2021

બાપા કાગડો... હા બેટા કાગડો


એક ગામમાં એક વેપારીની કરિયાણાની નાની દુકાન હતી. આ વેપારી આખો દિવસ દુકાનમાં બેસી ચીજ વસ્તુ વેંચે. વેપારનો હિસાબ એક ચોપડામાં લખે. આ વેપારીનો દીકરો નાનો હતો ત્યારે દુકાને આવીને રમે. દુકાનની સામે ઝાડ પર કાગડો બેસીને કા..કા કર્યા કરતો. નાનો બાળક એના બાપને કહ્યા કરે: "બાપા જુઓ આ કાગડો.." વેપારી ચોપડામાં માથું નાખી કામ કરતા જાય અને દીકરાને જવાબ આપતા જાય: "હા બેટા કાગડો..". આવું વારંવાર થાય એમાં વેપારી ભૂલથી ચોપડામાં લખી નાખે: "બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો" વર્ષો પછી વેપારી ઘરડો થઇ ગયો અને એનો દીકરો યુવાન થઇ ગયો એટલે દીકરાએ દુકાન સંભાળી લીધી. ઘરડો બાપ કોઈ કોઈ વાર દુકાને આવીને બેસે અને દીકરા સાથે વાત કરવા લાગે. દીકરાને કામમાં ખલેલ પડે એટલે એ બાપને ધમકાવે અને મુંગા બેસી રહેવા કહે. ઘણી વાર તો બાપનું અપમાન પણ કરી લે. એક વાર ઘરડા વેપારીએ દુઃખી થઈને દીકરાને કાંઇક સમજાવવા વિચાર્યું. એણે વર્ષો જુના હિસાબના ચોપડાઓ દીકરા પાસે મૂકી દીધા. દીકરાએ આ ચોપડાઓ જોયા તો એમાં વાંચ્યું: "બાપા જુઓ આ કાગડો..હા બેટા કાગડો". દીકરાને એના બાળપણની વાત યાદ આવી ગઈ કે પોતે સતત રમત કર્યા કરતો અને આવું બોલ્યા કરતો ત્યારે એના બાપ જરાયે અકળાયા વગર એને જવાબ આપ્યા કરતા એમાં જ એમનાથી ભૂલમાં આવું લખાઈ ગયું હતું. દીકરાને ખુબ જ પસ્તાવો થયો કે એના બાપે જરાયે અકળાયા વગર એને આવા લાડ લડાવ્યા હતા જયારે પોતે તો ઘરડા થઇ ગયેલા બાપનું અપમાન કરે છે અને એમને વાત જ નથી કરવા દેતો. ત્યાર પછી દીકરો બાપનું ક્યારેય અપમાન ન કરતો અને એમની સાથે વાતો કરીને એમને આનંદમાં રાખતો. => ઘરડા મા-બાપનું ક્યારેય અપમાન ન કરવું. એમણે આપણે નાના હતા ત્યારે આપણી બધી જ ધમાલ-મસ્તી સહન કરીને આપણને ખુશ રાખ્યા હતા તો જયારે આપણે મોટા થઇ જઈએ અને મા-બાપ ઘરડા થઇ જાય ત્યારે એમની સાથે પ્રેમથી વાતો કરીને એમને આનંદમાં રાખવા જોઈએ.

અભિમાની કાગડો


એક હતો કાગડો. તે ખૂબ જ અભિમાની. એક દિવસે તે ઊડી રહ્યો હતો તેવામાં ભૂલથી એક ચકલી ઉડતાં-ઉડતાં તેને અથડાઈ. ચકલીને થોડું વાગ્યું. તે કંઈ બોલી નહીં, પણ કાગડાએ ક્રોધમાં આવીને તેને ધક્કો માર્યો. હવે જ્યારે પણ ચકલી એક ડાળ પર સાંજે બેસતી ત્યારે ત્યારે કાગડો આવીને તેને બહુ જ હેરાન કરતો. ચકલી કાગડાથી ખૂબ કંટાળી ગઈ, પણ શું થાય ? ચકલી કરતાં કાગડો શક્તિશાળી હોવાથી ચકલી મૂંગે મોઢે સહન કરતી. એક દિવસ સાંજે ચકલી ઝાડ પર બેઠી હતી. તેવામાં ત્યાં એક સમડી આવી. સમડીની વિશાળ કાયા જોઈને ચકલી ગભરાઈ ગઈ. સમડીએ કહ્યું,‘મારાથી કેમ ગભરાય છે ? હું મારી શક્તિનો દુરુપયોગ કરતી નથી. હું હંમેશાં નાનાં પક્ષીઓ પ્રત્યે પ્રેમભાવ રાખું છું. તેથી જ હું ખૂબ ખુશ છુંં તને કંઈ તકલીફ હોય તો કહેજે. ચકલીએ ઉદાસ થીઈને રડતાં-રડતાં કાગડાના ત્રાસની વાત સમડીને કહી.સમડીએ તેને આશ્વાસન આપતાં કહું,‘બસ, આટલી નાની મુશ્કેલીમાં તું રડે છે ? ચિંતા ન કર. આવવા દે એ કાગડાને. થોડી વાર બાદ કાગડો ત્યાં વટથી આવ્યો. તે હસી રહ્યો હતો. ચકલીએ તે કાગડા તરફ સમડીને ઇશારો કર્યો. સમડી સમજી ગઈ. તેણે પોતાની એક પાંખ કાગડાને ફટકારી. કાગડો ડઘાઈ ગયો. કાગડો સમડીનો સામનો કરવા તૈયાર થયો. તેવામાં સમડીએ તેને એક પગથી જોરથી ધક્કો માર્યો. સમડીએ કહ્યું,‘ખબરદાર જો આ ચકલીને હેરાન કરી છે તો. તે મારી મિત્ર છે. તેને હેરાન કરીશ તો તને પળભરમાં મસળી કાઢીશ. હંમેશાં નાનાં પક્ષીઓ સાથે ઝઘડો ન કરતાં તેમનું રક્ષણ કરવું જોઈએ. કાગડો ત્યાંથી ભાગી ગયો. ચકલીએ સમડીનો આભાર માન્યો.

ચાલાક પરી


પરી બહુ તોફાની. તેની મમ્મી બપોરના સમયે કંઈક ખરીદી કરવા ગયાં.ઘરમાં દાદીમા બીમાર એટલે તેને કહ્યું,‘પરી, દાદીમાને કંઈ જોઈએ તો આપજે. હું હમણાં બજારમાં જઈને આવું છું. ઘર અંદરથી બંધ કરીને બેસને. કોઈપણ અજાણ્યા માણસો આવે તો ઘર ખોલવાનું નહી. પરીએ જોયું કે દાદીમા ઘઘસાટ ઊંઘતાં હતાં. અચાનક તેની નજર દાદામાના મોબાઈલ પર પડી. તેણે મોબાઈલ હાથમાં લીધો. તેને બીક લાગતી હતી કે દાદીમા ઊઠ જશે તો તેને મોબાઈલ રમવા નહીં મળે. થોડાક દિવસ પહેલાં તે પપ્પાનો મોબાઈલ લઈ રમતી હતી ત્યારે તેના પપ્પાએ કહ્યું હતું,‘આપણું કોઈ મુસીબતમાં હોઈએ ત્યારે 100 નંબર લગાવવાનો. ઘરમાં કોઈ વધારે બીમાર હોય તો 108 નંબર લગાવવાનો. એક દિવસ તેના હાથમાંથી મોબાઈલ નીચે પડી ગયો. એ પછી મમ્મીએ કડક સૂચના આપી હતી કે તારે કોઈ દિવસ મોબાઈલને હાથમાં લેવાનો નહીં. અચાનક બારણાનો ખટખટ અવાજ સંભળાયો. તેણે બારીની તિરાડમાંથી દરવાજા પાસે કોઈ અજાણ્યા બેલોકોને ઊભેલા જોયા. પરીએ પપ્પાએ બતાવેલ પોલીસ સ્ટેશનનો 100 નંબર દબાવ્યો અને હું મુસીબતમાં છું તમે જલદી મારે ઘરે આવો અને સરનામું આપ્યું. આ તરફ બંને ચોર બારણું તોડીને અંદર ઘૂસી ગયા. એક જણે તો ચપ્પુ બતાવીને ચૂપ રહેવાનું કહ્યું. થોડો અવાજ થવાથી દાદીમા જાગી ગયાં. એક માણસે તેમને ચપ્પુ બતાવીને ચૂપ રહેવાનું કહ્યું. એક માણસ ઘરનો કીમતી સામાન તેના થેલામાં ભરવા લાગ્યો. બીજો બહાર ચોકી કરતો ઊભો હતો. સામાન ભરાઈ ગયા પછી બહાર ભાગવા જતા હતા ત્યાં જ સામે પોલીસ આવી. તેમને ભાગવાની તક પણ ન મળી અને ચોરને પકડી લીધા. તમને કેવી રીતે ખબર કે અહીં ચોર આવવાના છે?’ દાદીમાએ પૂછ્રયું. તમારી પૌત્રીએ 100 નંબર ડાયલ કરીને અમને જાણ કરી. ઈન્સ્પેક્ટર અંકલે પરીની સમજદારીની ખૂબ પ્રશંસા કરી. ત્યાં તો પરીની મમ્મી પણ આવી ગયાં. સૌએ પરીને શાબાશી આપી.

અકબર-બીરબલની વાર્તા


મુસ્તકા નામે પોપટનો એક વાપારી હતો. તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો. એક દિવસે તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો. તેણે તે પોપટને સારીસારી વાતો શીખવાડી અને બધા જ પ્રકારની બોલી શીખવાડી અને તેને લઈને તે અકબરના દરબારમાં ગયો. દરબારમાં જઈને મુસ્તફાએ પોપટને પૂછ્યું, બોલ, આ કોના દરબાર છે ? પોપટે જવાબ આપ્યો- આ જહાંપનાહ અકબરનો દરબાર છે. આ સાંભળીને અકબર ખૂબ જ ખુશ થયા.તેમણે મુસ્તફાને કહ્યું કે, મારે આ પોપટ જોઈએ છે બોલ, તેની શું કિંમત છે? મુસ્તફા બોલ્યો: બાદશાહ, બધું તમારું જ છે તેથી તમે જે આપશો તે મને મંજૂર હશે. અકબરને મુસ્તફાનો જવાબ ગમ્યો અને તેમણે તેને સારી કિંમત આપીને પોપટ ખરીદી લીધો. અકબરે પોપટે રહેવાની સારી એવી વ્યવસ્થા કરાવડાવી. તેમણે તે પોપટને ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને સૂચના આપી કે આ પોપટને કંઈ પણ ન થવું જોઈએ. જો આ પોપટને જરા પણ કંઈ થયું તો તેને ફાંસીએ ચઢાવી દેવામાં આવશે. હવે પોપટની ખાસ સંભાળ રખાઈ રહી હતી, પરંતુ થોડાક જ દિવસોમાં તે પોપટ મૃત્યુ પામ્યો. હવે તેની સૂચના મહારાજને કોણ આપે? રખેવાળ ખૂબ જ પરેશાન હતા. ત્યારે તેમાંથી એક જણે કહ્યું કે બીરબલ આપણી મદદ કરી શકે છે. બધાએ બીરબલ પાસે જઈને મદદ કરવા કહ્યું. બીરબલે એક ક્ષણ વિચારીને કહ્યું: ઠીકે છે, તમે બધા જાવ, મહારાજને આસમાચાર હું આપી દઈશ. બીરબલ બીજા દિવસે દરબારમાં પહોંચ્યો અને મહારાજને કહ્યું: મહારાજ, તમારો પોપટ….અકબરે પૂછયું, હ, શું થયું મારા પોપટને?બીરબલે ફરીથી ડરતાં ડરતાં કહ્યું, મહારાજ, તમારો પોપટ. અરે ભગવાન માટે કંઈક તો કહે મને કે શું થયું મારા પોપટને? અકબરે ચીડાતાં કહ્યું. જહાંપનાહ તમારો પોપટ કંઈ ખાતો નથી, પીતો નથી કંઈ બોલતો નથી, પાંખો પણ નથી ફ્ફડાવતો અને આંખો પણ નથી ખોલતો….રજાએ કહી દેને કે તે મરી ગયો. બીરબલ તરત જ બોલ્યો હુજૂર, મેં મૃત્યુના સમાચાર નથી આપ્યા, પરંતુ આવું તો તમે જ કહ્યું છે તેથી મને માફ કરી દેવામાં આવે અને મહારાજ નિરુત્તર થઈ ગયા.

❇General Science Important Questions 🔲 प्रमुख देशों के राष्ट्रीय स्मारक 🔲 भारत के प्रमुख बंदरगाह


➤ प्रकाश के विवर्तन के कारण ही दूरदर्शी में तारों के प्रतिबिम्ब तीक्ष्ण बिंदुओं की तरह न दिखाई देकर अस्पष्ट धब्बों की तरह दिखाई देते हैं। ➤ ध्वनि तरंगों की तरंग देर्ध्य प्रकाश के तरंग देर्ध्य की तुलना में बहुत अधिक होती है । इस कारण से ध्वनि तरंगों में विवर्तन की घटना आसानी से देखने को मिलती है । ➤ प्रिज्म से गुजरने पर प्रकाश के रंगों में बैंगनी रंग का विचलन सबसे अधिक दर्शाएगा क्योंकि इस रंग का तरंगदैर्ध्य सबसे कम और प्रिज्म में इस रंग का अपवर्तनांक सबसे अधिक होता है | ➤ पक्राश का पक्री णर्न (Scattering of Light): माध्यम के कणों द्वारा पक्रा श का सभी दिशाओं में होने वाला प्रसारण प्रकाश का प्रकीर्णन कहलाता है । ➤ सर्वाधिक प्रकीर्णन बैंगनी रंग के प्रकाश का एवं सबसे कम लाल रंग के प्रकाश का होता है । ➤ वायुमंडल में विद्यमान धूल आदि के कणों के कारण हमें प्रकीर्णित प्रकाश का मिश्रित रंग हल्का नीला दिखाई पड़ता है । फलत: पृथ्वी से आकाश नीला दिखाई देता है जबकि ऐसे स्थान (जैसे चन्द्रमा) जहाँ वायुमंडल नहीं है वहां से आकाश काला दिखाई देता है । ➤ लाल रंग का प्रकीर्णन कम होने के कारण सूर्योदय एवं सूर्यास्त के समय सूर्य लाल रंग का दिखाई पड़ता है जबकि मध्याह्न में जब दूरी कम होती है, तो प्रकाश का प्रकीर्णन कम होने के कारण सूर्य हमें श्वेत (सातों रंगों का मिला रूप) दिखाई पड़ता है । ➤ सूर्योदय और सूर्यास्त के समय सूर्य का रंग लाल दिखाई देता है क्योंकि लाल को छोड़कर अन्य सभी रंग प्रकीर्णित हो जाते हैं । ➤ पानी से पैदा होने वाले बुलबुले में जो चमक होती है, वह प्रकाश के संपूर्ण आंतरिक परावर्तन का परिणाम है । ➤ जब प्रकाश की किरण सघन माध्यम से विरल माध्यम (पानी से हवा) में प्रवेश करती है, तो वह अभिलम्ब से दूर हट जाती हैं | ➤ क्रांतिक कोण (Critical Angle): जब प्रकाश की किरण सघन माध्यम से विरल माध्यम में जाती है, तो अपवर्तन के कारण अपवर्तित किरण अभिलम्ब से दूर हट जाती है, जिससे अपवर्तन कोण सदैव आपतन कोण से बड़ा होता है । ➤ यदि आपतन कोण के एक विशेष मान पर अपवर्तन कोण का मान 90० होता है, तो इस विशेष मान के कोण को क्रान्तिक कोण कहते हैं । ➤ हीरे के अंदर जब किसी पृष्ठ पर आपतन कोण 24० से कम होता है तभी वह प्रकाश हीरे से बाहर निकलता है तथा जब यह प्रकाश हमारी आंखों पर पड़ता है, तो हीरा हमें चमकदार दिखाई देता है । ➤ समतल दर्पण से बना वस्तु का प्रतिबिम्ब दर्पण के पीछे उतनी ही दूरी पर बनता है जितनी दूरी पर वस्तु दर्पण के सामने रखी होती है । यह आकार में वस्तु के बराबर व आभासी होता है । ➤ समतल दर्पण से व्यक्ति को अपना पूरा प्रतिबिम्ब देखने के लिए दर्पण की लंबाई कम- से-कम व्यक्ति की लंबाई से आधी होनी चाहिए । ➤ यदि कोई व्यक्ति समतल दर्पण के लम्बवत्‌ किसी चाल से दर्पण के समीप आता है या दूर जाता है, तो उसे अपना प्रतिबिम्ब दुगुनी चाल से पास या दूर जाता हुआ प्रतीत होता है | ➤ यदि किसी कोण पर झुके हुए दो समतल दर्पणों के बीच कोई वस्तु रख दें, तो हमें उस वस्तु के कई प्रतिबिम्ब दिखलाई पढ़ते हैं, प्रतिबिम्बों की संख्या दोनों दर्पणों के बीच बने कोण पर निर्भर करती है ।

🔵 झुकी हुई मीनार ▪️स्थान : पीसा ▪️देश : इटली 🔴 क्रेमलिन ▪️स्थान : मास्को ▪️देश : रूस 🟠 पार्थनान ▪️स्थान : एथेंस ▪️देश : यूनान 🟡 इम्पिरियल पैलेस ▪️स्थान : टोकियो ▪️देश : जापान 🟢 ग्रेट वाल ▪️स्थान : उत्तर चीन ▪️देश : चीन 🟣 ओपेरा हाउस ▪️स्थान : सिडनी ▪️देश : ऑस्ट्रेलिया ⚪️ ताजमहल ▪️स्थान : आगरा ▪️देश : भारत 🟤 पिरामिड ▪️स्थान : गीजा ▪️देश : मिस्र 🔵 एफिल टावर ▪️स्थान : पेरिस ▪️देश : फ्रांस 🔴 पवन चक्की ▪️स्थान : किंडर डिज्क ▪️देश : डेनमार्क 🟢 स्टैच्यू ऑफ लिबर्टी ▪️स्थान : न्यूयॉर्क ▪️देश : USA

❑ कलकत्ता बंदरगाह (डायमंड हार्बर) ➭ नदी बंदरगाह (हुगली नदी पर स्थित)- इससे दक्षिण पूर्वी एशिया, आस्ट्रेलिया, न्यूजीलैण्ड के लिये आयात-निर्यात होता हैं। ❑ हल्दिया ➭ कलकत्ता बंदरगाह के दक्षिण में हुगली नदी पर कलकत्ता के भार को कमकरने हेतु बनाया गया। यहां तेलशोधन कारखाना भी हैं। ❑ पाराद्विप (प्रदीप बंदरगाह) ➭ उड़ीसा, इससे लौह-अयस्क व कोयला का निर्यात होगा। ❑ विशाखापट्टनम ➭ आंध्रप्रदेश, भारत का सबसे गहरा बंदरगाह। कच्चा तेल व पेट्रोलियमउत्पादन हेतु प्रसिद्ध। ❑ चैन्नई ➭ तमिलनाडु में, भारत का दूसरा सबसे बड़ा यातायात घनत्व वाला बंदरगाह और भारत का सबसे पुराना कृत्रिम बंदरगाह। उर्वरक खनिज, लौह, पैट्रोलियम उत्पादन व्यापार हेतु प्रसिद्ध। ❑ तूतीकोरिन (थीरूवियोचिदंबनाथ) ➭ तमिलनाडु के दक्षिण तट पर स्थित (पूर्वी तट पर) ❑ कोचीन ➭ केरल में स्थित प्राकृतिक बंदरगाह। चाय, कॉफी व मसालों के निर्यात के लिये प्रसिद्ध। ❑ न्यू मंगलोर ➭ कर्नाटक में, लौह अयस्क का आयात-निर्यात,कुद्रमुख की खान से लोहा इसी बंदरगाह से निर्यात होता हैं। ❑ मर्मगोवा ➭ गोवा में स्थित ❑ न्हावाशोवा ➭ जवाहरलाल नेहरू (महाराष्ट्र में स्थित), शुष्क सामाग्री के व्यापार हेतु प्रसिद्ध।- नई तकनीकी हेतु प्रसिद्ध (मुम्बई का भार कम करने हेतु) ❑ मुम्बई (द्विप) ➭ पश्चिमी तट का सबसे बड़ा प्राकृतिक बंदरगाह। सर्वाधिक आयात करने वाला बंदरगाह (भारत का 20% व्यापार यही से)।- पैट्रोल व शुष्क निर्मित सामग्री। ❑ कांडला ➭ ज्वारीय बंदरगाह, प्राकृतिक। कच्चा तेल, पैट्रोल, खाद्य तेल, नमक, कपास ❑ पोर्ट ब्लेयर ➭ अंडमान निकोबार। 2010 में तेरहवें बंदरगाह के रूप में मान्यता

E-Bike યોજના



'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...