Thursday, 9 September 2021

જેતપુરની ભાદર નદીને પ્રદૂષિત બનાવનાર માફિયા કોણ



સાડીના કારખાનાના જલદ કેમિકલયુકત પ્રદૂષિત પાણીની ટ્રીટમેન્ટ કરવાના  CEPTપ્લાન્ટના કોન્ટ્રાકટર સાથે મીલી ભગત કરી ભાદરનાદીને પ્રદૂષિત કરવાનુ ખોફનાક કાવતરું...


" ભાદર નદીને પ્રદુષિત કરવાના માસ્ટર પ્લાનનો પર્દાફાશ"


પર્યાવરણના દુશ્મનોને ઓળખો...


" કભી આન કો તો કભી માન  કો બેચતે હે,  સહી દામ મીલે તો ઈમાનકો ભી બેચતે હે "


જેતપુરની જનતાને ઉલ્ટા ચશ્મા પહેરાવનાર નો નકાબ હટ્યો...


મધરાતે 12 વાગ્યે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી શહેરની ભદ્રાવતી ભાદર નદીમાં છોડવાની સલાહ આપનાર એ પત્રકારને ઓળખો...


ભાદરમાં પ્રદૂષિત પાણી છોડ જો પણ તમારા કર્મચારીઓને મારું નામ ન આપતા.... કે હિતેશે કીધું છે


ધોળે દિવસે પ્રદૂષણ નો વિરોધ કરનારનો રાત્રે બીજો ચહેરો..


ભાદર નદીને પ્રદૂષિત કરવા બદલ કોણે લીધો ફાયદો...???


મુખમે રામ, બગલ મે છૂરી....!!!!

No comments:

Post a Comment

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...