👬 ટીમ બનાવો પૈસા કમાવ ટીમ બનાવવાથી ગભરાવ નહીં .....
👬 કેમ કે ઇતિહાસ ગવાહ છે કે જો રતન ટાટા પાસે ટીમ ન હોત તો આજે ટાટા બ્રાન્ડ મોટી બ્રાન્ડ ન હોત...........
👬 જો અંબાણી પાસે ટીમ ના હોત તો અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ ના હોત ..............
👬 બિલ ગેટ્સ પાસે ટીમના હોત તો એ દુનિયાનો સૌથી મોટો બિઝનેસમેન ન હોત ............
👬 જો આપણે પણ બીજા લોકોની વાતોમાં આવીને ટીમ બનાવવાનું કામને બેવકૂફ બનાવવાનું કામ સમજશુ તો પોતે જ વિચારી લો કે આપણે કેટલા મોટા ધોખામાં રહીએ છીએ ............
👬 મોટા પૈસા નોકરી કરવાથી મળે તો બધાં જ નોકરિયાત આજે કરોડપતિ હોત...........
👬 મોટા પૈસા જો ખેતી કરવાથી મળતાં હોત તો આજે બધાં જ કિસાન કરોડપતિ હોત ........
👬 મોટા પૈસા જો દુકાનદારી કરવાથી મળતાં હોત તો દરેક જુનામાં જૂનો દુકાનદાર પણ આજે કરોડપતિ હોત .....
👬 પણ તમે જ તમારી આસપાસ નજર કરીને જોય લો કે શું આ બધા લોકો કરોડપતિ બન્યા છે ........
👬 જો નહીં તો શું તમે પણ એ જ કરી રહ્યા છો કે જે બધા જ લોકો કરી રહ્યા છે ........જો તમે પણ તે જ કરી રહ્યા છો તો તમને પણ તે જ મળશે જે બધા લોકોને મળી રહ્યું છે ....સોચ બદલો જિંદગી બદલો ......
👬 હવે ફેંસલો તમારા હાથમાં છે કે પોતાના દમ પર જ કરોડો કમાઇ શકશો કે ટીમ બનાવીને કરોડો કમાઇ શકશો ...???
No comments:
Post a Comment