Thursday, 10 February 2022

Jetpur gadisthan

 https://youtu.be/apfOTNj-s7Y

https://drive.google.com/file/d/1iIjoqsMwZuqC6AUAVa8p-a2mXm1NVdm7/view?usp=drivesdk

https://youtu.be/hJwusFd3814

https://drive.google.com/file/d/1ijL5z6eufJ3xjdth-FwDp3LH9GYR46Hp/view?usp=drivesdk


https://youtu.be/57ZbDvb2GCI

https://youtu.be/6_w4Zj1RBwI

https://drive.google.com/file/d/1j08UBTwMfeweeJ-JzXxIa2KEhZuheN9Z/view?usp=drivesdk






















































































Jetpur Swaminarayan Mandir gadisthan

 https://youtu.be/Q9KCBXVg3ws  



https://drive.google.com/file/d/1i4lkoi5B0HQnH-kn2cca0Zz5o_tCNEu1/view?usp=drivesdk





































કેન્સરના ભરડામાં ગુજરાત, દેશમાં બન્યું નંબર 1, આ છે મુખ્ય બે કારણો



ખેતરોમાં બેફામ 6200 ટન જંતુનાશકો 4 હજાર ટન ફૂગ, બિયારણને પટ અને ખળ નાશકો મળીને 10 હજાર ટન જંતુનાશકોનો વપરાશ તથા 182200 હેક્ટરમાં 407060 ટન તમાકુ ઉત્પન્ન કરીને તથા બિડી અને સિગાટેર, ગુટખાના કારણે કેન્સર વધી રહ્યું છે.


104 જંતુનાશકોની સમીક્ષા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે પિટિશન દાખલ કરનારા જે.એસ. સંધુએ સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવા જણાવ્યું હતું. સરકારે માત્ર 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હોવાથી એમ કહી શકાય કે આ સમિતિએ પણ માત્ર 18 જ ગણ્યા હતા.


બધા જંતુનાશકોનો વિકલ્પ હિંગ, તમાકુ, કિડામારી, ગૌ મૂત્ર છે.  ગુજરાતમાં કૃષિમાં જંતુનાશકો છાંટવામા આવતાં હોવાથી રોજ 100 લોકોના સીધા કે આડકતરી રીતે મોત કેન્સરથી થઈ રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં કેન્સરના 2 લાખ દર્દી શોધાયા છે. 2018માં 66 હજાર દર્દી કેન્સરના હતા. 2020માં 70 હજાર થયા છે. 2024માં ગુજરાતમાં 1 લાખ દર્દી કેન્સરના હશે. તેના માટે ખેતરોમાં પાક પર આવતાં જંતુઓના નાશ, ફુગના નાશ માટે અને ખડના નાશ વરાતી 104 દવાઓ જવાબદાર છે.


ડાયાબીટીશ, હ્રદયરોગમાં ભારતમાં ગુજરાતમાં સૌથી વધું દર્દી હતા. હવે ભારતમાં વસતી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધું દર્દીઓ આવી રહ્યા છે. છેnavigatiડીને ગુજરાત કેન્સરમાં નંબર એક પર આવી ગયું છે. જેમાં સ્તન કેન્સર 30 ટકા અને મોઢાના 36 ટકા દર્દી છે. જે જંતુનાશકો અને તમાકુના કારણે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ જંતુનાશકને ઝેરની સૌથી વધુ શ્રેણી 'ક્લાસ-1બી'માં સામેલ કરી છે. આમ છતાં, કેન્દ્ર સરકારે જે 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં મોનોક્રોટોફોસ જંતુનાશકનો સમાવેશ થતો નથી. ભારતમાં કુલ 104 જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છેnavigatio અન્ય દેશોમાં તેના પર પ્રતિબંધ છે. 27 અન્ય જંતુનાશકોની સમીક્ષા હવે કરવામાં આવશે. મોનોક્રોટોફોસ નામના જંતુનાશકના કારણે હજારો લોકોના મોત થયા છે. ચીન 13 કિલો, અમેરિકા 2.50 કિલો, કેનેડા 2.5 કિલો અને ભારત 250 ગ્રામ એક હેક્ટરે જંતુનાશક દવા છાંટે છે.


મહારાષ્ટ્ર 13496 મેટ્રીક ટન જંતુનાશક વાપરે છે. ઉત્તર પ્રદેશ 11500 ટન, ગુજરાતમાં 6211 ટન જંતુનાશક વપરાય છે. પંજાબ 5200 ટન જંતુનાશક વાપરે છે. 27 મોટા કારખાનાઓમાં મહિને 21 હજાર ટન જંતુનાશક દવા ભારતમાં બનાવે છે. દેશમાં 2 લાખ ટન જંતુનાશક દવા બને છે. છૂપી રીતે એટલી જ બનાવવામાં આવે છે.


ભારતમાં દર મહિને 8 લાખ ટન કેમિકલ પેદા કરે છે. જંતુનાશક અધિનિયમ 1968 આ રસાયણોની ખતરનાક અસરો સામે રક્ષણ આપતો નથી. તીવ્ર ઝેરના કારણે કૃષિ કામદારો અને ખેડૂતોના વ્યાપક મૃત્યુ થાય છે. હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.ખોરાકમાં પ્રતિબંધિત જંતુનાશક અવશેષો આવી રહ્યાં છે. નકલી કે ખોટા બ્રાન્ડેડ રાસાયણિક જંતુનાશકો જૈવિક જંતુનાશકો તરીકે વેચવામાં આવે છે. ઝેરના કારણે પક્ષીઓ, વન્યજીવોના મૃત્યુ, પાણીમાં માછલીઓના મોત થઈ રહ્યા છે.


સરેરાશ ભારતીય સ્વાદિષ્ટ ખોરાક સાથે તેના દૈનિક આહારમાં 0.27 મિલિગ્રામ ડીડીટીનું સેવન કરે છે, પરિણામે સરેરાશ ભારતીયના શરીરની પેશીઓમાં સંચિત ડીડીટી સ્તર 12.8 થી 31 પીપીએમ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.જંતુનાશકનું સ્તર ઘઉંમાં 1.6 થી 17.4 પીપીએમ, ચોખામાં 0.8 થી 16.4 પીપીએમ, કઠોળમાં 2.9 થી 16.9 પીપીએમ, મગફળીમાં 3.0 થી 19.1 પીપીએમ, લીલા શાકભાજીમાં 5.00 અને બટાટામાં 68.5 પીપીએમ મળે છે.


ગુજરાતમાં 4.8 થી 6.3 પીપીએમ સુધીની ડેરીઓ દ્વારા  દૂધના 90 ટકા નમૂનાઓમાં પણ ડીલડ્રીન મળી આવ્યું હતું. ખેતીમાં રાસાયણિક ઝેરના ઉપયોગથી નદીઓના પાણી પણ ઝેરી બની ગયા છે. તળાવોના પીવાના પાણીમાં 0.02 થી 0.20 ppm સુધીના જંતુનાશકો મળી આવ્યા છે.


NCRB ડેટા કહે છે કે 2019 માં ભારતમાં જંતુનાશકો (આત્મહત્યા અને આકસ્મિક વપરાશ) ને કારણે 31,026 લોકો મૃત્યુ પામ્યા હતા. જંતુનાશકોની લાંબા ગાળાની અસરો ઉમેરીએ, તો સંખ્યા લાખોમાં હશે. ભારતમાં હજુ પણ એવી ઘણી જંતુનાશકો છે જેના પર તેમની ખતરનાક અસરોને કારણે અન્ય ઘણા દેશો દ્વારા પ્રતિબંધિત કરી છે પણ ભારતમાં વેચાય છે.


ખેતરમાં જંતુ વ્યવસ્થાપનને બદલે જીવાતોને મારવા પર ઘણો ભાર મૂકે છે. DDT, BHC, Aldran, Closaden, Adrene, Methyl Parathion, Toxaphene, Heptachlor અને Lindane જેવા વિશ્વભરમાં પ્રતિબંધિત એવા રસાયણોનો ગુજરાતના લોકો ઉપયોગ કરે છે.


2018 અને 20માં માં 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂક્યો હતો. જેમાં બેનોમિલ, કાર્બારીલ, ડાયઝીનોન, ફેનારીમોલ, ફેન્થિઓન, લિન્યુરોન, મેથોક્સી એથિલ મર્ક્યુરી ક્લોરાઇડ, મિથાઈલ પેરાથિઓન, સોડિયમ સાયનાઈડ, થિયોમોટોન, ટ્રાઈડેમોર્ફિલ, એલેક્લોર, ડિક્લોરવોસ, ફોરેટ, ફોસ્ફેમિડોન, ટ્રાયઝોફોસ છે.બિયારણને પટ આપવા માટેજંતુનાશક દવાઓ થિરમ, કેપ્ટાન, ડેલ્ટામેથ્રિન અ કાર્બેન્ડિઝમનો સમાવેશ થાય છે જેને આ યાદીમાં સમાવી લેવામાં આવી છે.




કુલ 27 જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ છે


એસેફેટ, અલ્ટ્રાઝિન, બેનફેકાર્બ, બ્યુટાક્લોર, કેપ્ટન, કાર્બેડેન્ઝાઇમ, કાર્બોફ્યુરાન, ક્લોરપાયરીફોસ, 2.4-ડી, ડેલ્ટામેથ્રિન, ડીકોફોલ, ડાયમેથોટ, ડીનોકેપ, ડાયરોન, મેલાથીઓન, મેન્કોઝેબ, મેથોમીલ, મોનોક્રોટોફોસ, ઓક્સીફ્લોરોન, પેનફોલોન, પેનફોલ, મેથોલોફોસ, થેલોફોન, થેલોફોન. , થીરામ, ઝીનેબ અને ઝીરામ. (એસ્ફેટ, અલ્ટ્રાઝિન, બેનફારાકાર્બ, બ્યુટાચલોર, કેપ્ટન, કાર્બેન્ડેન્ઝીમ, કાર્બોફ્યુરાન, ક્લોરપાયરીફોસ, 2.4-ડી, ડેલ્ટામેથ્રિન, ડીકોફોલ, ડીમેથોટ, ડીનોકેપ, ડાયરોન, માલાથિઓન, મેન્કોઝેબ, મિથોમિલ, મોનોક્રોટોફોસ, પોક્સીફ્લુઓન, સ્યુફ્લ્યુફોન, મેન્કોઝેબ, સ્યુલ્ફ્યુલિન, મેક, ઓક્સિજન , થીરામ, જીનેબ અને ગાયરામ.


અનુપમ વર્મા સમિતિએ 66 જંતુનાશકોની સમીક્ષા કરી અને તેમાંથી 18 જંતુનાશકો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. 66 જંતુનાશકો એવા છે કે જે વિદેશમાં પ્રતિબંધીત છે. પણ ભારતમાં વપરાય છે. 27 અન્ય જંતુનાશકોની સમીક્ષા હવે કરવામાં આવશે.


મોનોક્રોટોફોસ નામના જંતુનાશકના કારણે હજારો લોકોના મોત થયા છે. બિહારના છપરા જિલ્લાની એક શાળામાં 2013ના રોજ મધ્યાહન ભોજન લીધા બાદ 23 બાળકોના મૃત્યુ માટે આ જ જંતુનાશકને જવાબદાર ગણવામાં આવ્યું હતું.


5 ટકા જંતુઓ, ફૂગ અને રોગ પેદા કરતા બેક્ટેરિયા ખતરનાક રસાયણોની અસરોથી બચી જાય છે. પ્રતિરક્ષા પ્રાપ્ત કરે છે. આવા પ્રતિકારક જંતુઓ ધીમે ધીમે તેમની પોતાની ક્ષમતાની નવી પેઢીઓને જન્મ આપે છે. તેને જંતુનાશકોની અસર થતી નથી. તેના મારવા માટે વધુ ઝેરીલા શક્તિશાળી રસાયણો બનાવવા પડે છે.

 

ખેતરમાં ઉગાડતા દરેક ટામેટાં, બટાકા, સફરજન, નારંગી, ચીકુ, ઘઉં, ડાંગર અને દ્રાક્ષ જેવી ખાદ્ય ચીજો પર આ ઝેરી રસાયણોનો છંટકાવ કરે છે. ઘાતક તત્વો ફળો અને શાકભાજી અને તેના બીજમાં પ્રવેશ કરે છે. જે લોકો ખાય છે.


આ ઝેર આપણા શરીરમાંથી પરસેવા, શ્વાસ, મળ કે પેશાબ દ્વારા બહાર નથી આવતું પરંતુ શરીરના કોષોમાં ફેલાઈને અસાધ્ય રોગો અને વિવિધ પ્રકારના કેન્સરને જન્મ આપે છે. અડધો લિટર નીંદણ નાશક પીવે તો પીડાદાયક મૃત્યુ થાય છે.


ઝેરનું સેવન કરવાથી માથાનો દુખાવો, ત્વચાની સમસ્યા, અલ્સર અને પછી કેન્સર થાય છે.  રાજ્યોમાં, આ જંતુનાશકોએ લાખો લોકોને કાયમ માટે બીમાર બનાવ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો ઉબકા, ઝાડા, અસ્થમા, સાઇનસ, એલર્જી, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને મોતિયાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.



 


 

બાળકોને સ્તનપાન દ્વારા જંતુનાશક રસાયણોના ઝેરી પદાર્થોનું સેવન કરાવે છે. જેના કારણે બાળકોમાં શારીરિક વિકલાંગતાના કાયમી લક્ષણો જોવા મળે છે. આ પ્રદૂષણને કારણે મહિલાઓમાં સ્તન કેન્સર વધી રહ્યું છે. ગર્ભાશય અને માસિક ધર્મની નિયમિતતા પર વિપરીત અસર થઈ રહી છે. પુરુષોની પ્રજનન ક્ષમતા સતત ઘટી રહી છે. ભારતમાં ગીધની સંખ્યામાં 90 ટકાનો ઘટાડો થયો છે.


મોટાભાગની દવા કંપનીઓ અમેરિકા સાથે જોડાયેલી છે. જેમાં ડુપાન, અપજોન, ફાઇઝર અને લુબ્રિઝોલ. ડ્યુપોન અને તેની પેટાકંપનીઓ રોજ 17.5 મિલિયન પાઉન્ડ પ્રદૂષકો છોડે છે.હવે  4 લાખ લોકો ત્વચાના કેન્સરથી પ્રભાવિત થશે અને મોતિયાના કેસોમાં 1.5 કરોડનો વધારો થશે. તેનાથી પાકને પણ ભારે નુકસાન થાય છે. રાસાયણિક જંતુનાશકો માનવ જીવન અને પ્રકૃતિને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે.


યુનિયન કાર્બાઈડે ભોપાલમાં જંતુનાશક રસાયણોનો 1984માં મિથાઈલ આઈસોસાયનેટ નામનો ગેસ લીક કર્યો હતો અને આ ગેસમાં ફોસજીન, ક્લોરોફોર્મ, હાઈડ્રોક્લોરિક એસિડ જેવા તત્વોના મિશ્રણને કારણે અત્યાર સુધીમાં 24 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. આજે પણ ભોપાલવાસીઓના શરીરમાં સ્લો પોઈઝનના રૂપમાં હાજર છે. ફોસજીનથી વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે તેને માધ્યમ બનાવીને લાખો સૈનિકોની હત્યા કરી હતી.


ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં રોહતક-હરિયાણામાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડની સમાન ઝેરી અસરોના 114 ઉદાહરણો, ઉત્તર પ્રદેશમાં 55 અને હિમાચલ પ્રદેશમાં 30 ઉદાહરણો મળ્યા છે. ઉત્તર પ્રદેશમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ ઘઉંના લોટની પુરીઓ ખાવાથી લગભગ 150 લોકોના મોત થયા હતા, જ્યારે કેરળમાં કાલિડોલ નામની જંતુનાશક દવા છાંટી ખાંડ અને ઘઉંના લોટના ઉપયોગને કારણે 106 લોકોના મોત થયા હતા.

કૃષ્ણચરિત્રના દુહા

 

 

 ગાતા આવે ગ્રાંધર્વ, સાધુ જેને સમરાથ, 

 વીસ ધજાળું વિમાન, સામુ મેલે શામળા. ૦૧

 

 ધણી સૂતો નઇ ઢોલિયે, પંડયની પથારીએ, 

 કુબજાને કુબે કાંઉ, સખ વાહયા શામળા. ૦૨

 

 પગ બટુકી, ટૂંકી નળી, લમણે ઝાઝી લીખ ; 

 એથી તો ભલા ઉધરા, ભવો માગીએ ભીખ. ૦૩

 

 ભલી હોય ભંગડી, સરાયે ઇથી સરદાર ; 

 કાળીશે કીરતાર, સાપેય સુંઘે નઇ શામળા. ૦૪

 

  કાળીને પરણે કમળ ! વરવી ને ટૂંકા વાળ ; 

 ( તું ) ખરો ખેતરપાળ, સાચું ભણું છું શામળા. ૦૫

 

  પદમણ રાધા પરવરી, કુબજા વશ થયો કાન ; 

 ભૂલી ગયો ભગવાન, સંબંધ રાધાનો શામળા. ૦૬

 

 મથુરાં જઇ તું માલતો, કેતાય વૈભવ કાન ; 

 ( અને ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ માસીનો શામળા. ૦૭

 

 મથુરાં જઇને માલતાં, કુબજા વશ થયો કાન, 

 ( વળી ) ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા. ૦૮

 

 પારથ ને ભીષમપિતા, જૂટયા બે જબરાણ ; 

 ( ત્યારે ) ભૂલી ગ્યો ભગવાન, સત નિજ વચન શામળા. ૦૯

 

 મારા ગુના, માધવા ! જા ભૂલી જદુરાણ ; 

 ( તો ) ભૂલકણો ભગવાન, સાચુકલો તું શામળા. ૧૦

 

 સોળ સેં ગોપી સામટી, ( તોય ) બ્રહ્મચારી ભણાય ; 

 ( વળી ) ગોપીનાથ ગણાય, ( એનું ) શું કારણ છે ? શામળા.૧૧

 

 ભાગેડૂ તું ભૂધરા, લૂંટારો તું લખવાર ; 

 ( તોય ) કેવો પડે કિરતાર, શું કારણથી ? શામળા.૧૨

 

  ધાગા સાટે ધૂપતીને 

 ( તેં ) સાવટ પૂર્યા ચીર ; 

 ( એવો ) વેવારૂ છો વીર, સાચો શેઠ તું શામળા.૧૩

 

 ( મારી ) અંતવેળાએ એંકલો, નટવર આવીશ ના ; 

 મોળી રાધા મા, સાથે લાવજે શામળા. ૧૪

 

  ગોકળીયું ગમતું નથી, જમના ખારી ઝેર ; 

 વાલા સાથે વેર, ( તેં ) સીદ કરાવ્યું શામળા. ૧૫

 

  ગોકુળમાં ગારા તણા, ઘર હતા ઘનશ્યામ ; 

 ( હવે ) ધજબંધ સુવર્ણ ધામ, સાંપડયા તુંને શામળા. ૧૬


  મેડી, મંદીર અને માળીયા, બાગ ફૂલ બહાર ; 

 મળતાં વેત મોરાર, ( તું ) છૂપયો અમથી શામળા. ૧૭

 

  ના આવી બાવા નંદની, મોબત તને મોઢાની ; 

 ( આ ) લોભેય લોઢાની, છાતી કીધી તે શામળા. ૧૮

 

  ગોપ તળાવે ગોપીયું, ભેળીયું થયું ભગવાન ; 

 સી ( ચી ) ર હરેન શામ, સંતાઇ જાતો શામળા. ૧૯

 

  દામેણી ન દાગવી, મેં ઓધા માધા ; 

 શા સારૂં સગા, સામું ન જો શામળા. ૨૦

 

  સરગાપરનું શૈર, નસે ભાળ્યું નજરે ; 

 માધવ કરીને મૈર, ( તું ) સામો હાલ્ય શામળા. ૨૧


  કૃષ્ણની જે બંદગી કરે, નર જીભાતે નાર ; 

 ( એની ) દજડ જાય દરિયા પાર, સીંધના કેડે શામળા. ૨૨

 

  નંદને ઘેર નાથજી, અવતરીયાતા આપ ; 

 બાળપણમાં બાપ, ( કેદી ) સખણા રહ્યાં શામળા. ૨૩

 

  વાંસળીયે વળુંભતી, નવલખ ધેનું નાથ ; 

 ( એની ) હરિવર તારે હાથ, શુધય લેતો નથી શામળા. ૨૪

 

  પગમાં ખલકનાં પતિ, જોને બળતીસાં ઝાળ ; 

 ભાળવા જાશ ભૂપાળ, શેત્રુંજાને શામળા. ૨૫

 

  મૈયારી થઇ મહી વેચવા, જાતી હતી જે ; 

 ( એને ) આડફેરે આવી, સંતાપેલ તેં શામળા. ૨૬

 

 મામો સગો મારવો, કદી ઘટે ન કાન ; 

 ભૂલી ગ્યો ભગવાન, સંબંધ મામાનો શામળા. ૨૭

 

  અધરાતે અવતર્યા, ભલકારે ભોપાળ ; 

 કંસ મામાનો કાળ, સ ભાણેજ તું શામળા. ૨૮

 

  વળતાને જાતા વાઢવા, જગભલ કરવા જેમ ; 

 માસીને મામો બેન, સંહાર્યા તે શામળા. ૩૯

 

  પાડા જોગણીયું પીયે, જેમ દશરે દહીવાણ ; 

 ( એમ ) પૂતનાના પ્રાણ, સોસે ગયો શામળો. ૩૦

 

 એને ને મારે આગલું, વચન હતું વેર ; 

 મનમાં આણી ન મેર, પૂતનામાસીની પાલરવ. ૩૧

 

  રૂખમણી ને રાધકા, નવરા દિની ઘડેલ નાર ; 

 દાસીને દરબાર, સુવા જાતો શામળા. ૩૨

 

  કડવા લાગે કૂડીયા, ભૂંડા લાગે ભા; 

 વાલા વિહામાં, સાચા બોલા શામળા. ૩૩


 *કવિ :~* ગઢવી શ્રી પાલરવભા દેવાણંદભા પાલિયા (લાલકા) ✍🏻


*༺꧁꧂༻༺꧁꧂༻*



 *ટાઇપ : ~*  ગઢવી અમિતભા કે. પાલિયા ( રૂપાવટી ) 🖥️

Friday, 4 February 2022

ANGEL ACADEMY DIGITAL CLASS

 ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION માં આવતા તમામ કૉર્સ વિશેની સંપૂર્ણ માહિતી માટે 9803872872 નંબર પર whatsapp કરો.

એપ્લિકેશન download કરવા નીચેની link પર ક્લિક કરો. https://play.google.com/store/apps/de... ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો માટે શ્રેષ્ઠ સ્થળ એટલે ANGEL ACADEMY ગાંધીનગર જ્યાં આપને અભ્યાસ માટે ક્લાસ, ઘરે બેસીને ડેમો લેકટર જોવા માટે YOUTUBE પર વિડિયો, તથા WEBSITE પરથી તમામ મટિરિયલ્સ મળી રહેશે. આ ઉપરાંત હવે આપ કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે દરેક પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરી શકો છો. PLAY STORE માંથી DOWNLOAD કરો ANGEL ACADEMY DIGITAL CLASS નામની APPLICATION એટલે ACADEMY DIGITAL CLASS નામની APPLICATION આપના મોબાઈલમાં છે એનો અર્થ એવો થયો કે હવે સફળતા તમારા હાથમાં છે. ગમે તો LIKE, SHARE and SUBSCRIBE જરૂર કરજો. આપના સાથ અને સહકારથી ગુજરાતના 1 કરોડ લોકો સુધી પહોચવું છે. https://www.youtube.com/channel/UCuOn... વધારે મટિરિયલ માટે ટેલિગ્રામના ગ્રુપમાં જોઈન થવા વિનંતી. https://t.me/joinchat/AAAAAEqYgQTH9ng... આપ અમારી સાથે ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો. https://instagram.com/angel_academy_g... તમામ મટિરિયલ DOWNLOAD કરવા નીચેની લિંક પર ક્લિક કરો. http://www.angelacademy.co.in/?m=1 વધારે માહિતિ માટે સપંર્ક કરો ANGEL ACADEMY : 7575072872 : HDFC બેંકની ઉપર, સેકટર:16, ઘ-5, ગાંધીનગર address https://goo.gl/maps/4zRcVAwf2A92 સંચાલક : " સમ્રાટ" સામત ગઢવી (GPSC 1-2(p) , Dy.SO-નાયબ મામલતદાર(p), PSI-ASI(p) પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, કલાર્ક, TAT, TET-2 વગેરે 15 થી વધારે પરીક્ષાઓમાં પાસ થનાર અનુભવી અને તજજ્ઞ શિક્ષક) ANGEL ACADEMY ગાંધીનગર : ગુજરાતની એવી સંસ્થા છે જ્યાં આપ સમગ્ર વર્ષમાં કોઈ પણ દિવસે પ્રવેશ લઈ શકો છો. લાયકાત : પરીક્ષામાં પાસ થવાની ઈચ્છા હોવી જોઈએ. અને રોજ 10 થી 12 કલાક મહેનત કરી શકતા હોવા જોઈએ. ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી GPSC 1-2, DySO - નાયબ મામલતદાર, પંચાયત તલાટી, મહેસૂલ તલાટી, સચિવાલય-બિન સચિવાલય ક્લાર્ક, હાઈકોર્ટૅ ક્લાર્ક વગેરે વર્ગ 3 ની તમામ પરીક્ષાઓની તૈયારી માટે જનરલ બેચ (સમયગાળો 6 માસ). પોલીસ કોન્સ્ટેબલની ASI-PSI ની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી માટે (સમયગાળો 6 માસ)

Bizgurukul

 Bizgurukul states its an E learning platform where you can learn digital marketing youtube mastermind instagram mastermind

but the fact is its just a scam like EBIz a Network marketing scam bizgurukul is using Afillate Marketing system as a scam it showing fake screenshots of payments made and members are also faking about what they earned goverment is about to ban MLM or network marketing scam thats why these scammers are using new method to fool people in the name of digital marketing I'll show you how these courses are a hoax and lie will also provide proofs of these courses as scam Ebizgurukul is not using Afillate Marketing system it's basically a Network marketing system just removing the passive income part stay safe from these scams its your hard earned money Ebiz is just like Bizgurukul type RIP for ebiz --------------------------------------------------------------------- Disclaimer The views and opinions expressed in this video are those of the speaker. All the content in the video has just been used for the purpose of critique ,review and information under the terms of "fair use" under the Section 107 of the Copyright Act . The video just aims to educate and inform the audience.Any information in case found incorrect cannot be produced in the court of law since it is based on views and research source of the speaker and may be a human error. At last ,this disclaimer has not been legally written and might have loopholes and thus cannot be produced in court of law for any legal matters. ------------------------------------------------------------------- #scam #fraud #bizgurukul #networkmarketing #mlm #frauds #affillatemarketing #affilatemarketingscam #talkingstocks #digitalmarketing #learn #safety #earnmoney #hardearnedmoney #scammers #salesman #entrepreneur #directselling #illegal

Bitcoins

 Start trading Bitcoin and cryptocurrency here: http://bit.ly/3s78w1u

Bitcoin mining is the process of updating the ledger of Bitcoin transactions known as the blockchain. Mining is done by running extremely powerful computers (known as ASICs) that race against other miners in an attempt to guess a specific number. The first miner to guess the number gets to update the ledger of transactions and also receives a reward of newly minted Bitcoins (currently the reward is 12.5 Bitcoins). Today, in order to be profitable with Bitcoin mining you need to invest heavily in equipment, cooling and storage. It’s not possible to mine profitably with a PC or a GPU at home. You can calculate your profitability using a Bitcoin mining calculator. 0:20 - Bitcoin mining in a nutshell 3:13 - Mining difficulty and block time 4:22 - Evolution of Bitcoin mining hardware 6:30 - Bitcoin mining pools 7:24 - Is Bitcoin mining profitable? 10:41 - Other types of mining 13:14 - Frequently asked Questions 15:20 - Conclusion For the complete text guide visit: http://bit.ly/2ya2CmP Join our 7-day Bitcoin crash course absolutely free: http://bit.ly/2pB4X5B Learn ANYTHING about Bitcoin and cryptocurrencies on our channel: http://bit.ly/2BVbxeF See anything we haven't covered? Leave us a comment in the comment section below

'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे

  'सहारा श्री की अंतिम क्रिया में नहीं शामिल हुए उनके दोनों लौंडे । पत्नी भी नहीं आईं ।' यह सिर्फ खबर भर नहीं है । यह आईना है जीवन क...