મિત્રો આપણે સૌ જાણીએ જ છિએ હાલ કેવી પરિસ્થિતિ ચાલી રહી છે
છતાં બધા આંખ આડા કાન કરી ને બેઠા છીએ . છતાં છે કોઈ ની હિમત કે સમાજ માં થતાં જુલામો સામે કોઈ
અવાજ ઉઠાવે ..
અત્યારે ઘણા ને આવું પણ લાગસે કે માંકડ ને મો આવ્યું . પણ ના હું તો બોલવાનો જ.. સમજણ તો બધામાં છે . છતાં વાસ્તવિકતા સ્વીકારવા કોઈ તૈયાર નથી , હું માનું છું કે તમે મારી વાત ને સમજશો , અને તેને બદલે હું તમારા સમર્થન નો આગ્રહી છું.
વાત છે આપના ભવિષ્ય ની આટલે ના કેતા પણ વિચાર તો કારવો જ પડશે . સામાન્ય માણસ ને માટે હાલ ની પરિસ્થિતિ વસમી લાગે છે . તેમાં કોઈ બે મત નથી . તો શું આપણી કોઈ ફરજ નથી
કે આમાં કોઈ ફેરફાર કરવા ની જરૂર જણાય છે . મને ખબર છે કે તમે વિચારતા હસો કે આ માણસ શેની વાત કરે છે. મુદ્દો માણસાઈ નો છે . આપની અંદર માણસાઈ ખાતમ થતી હોય આવું લાગે છે.
બધા પોત પોતાનાં સ્વાર્થ માટે સંઘર્સ કરી રહિયા છીએ . બધા પોતાના ભાવિ માટે તો પ્રયત્નો કરે જ છે.
પણ બીજી વ્યક્તિ માટે કોઈ જાતની લાગણી બચી નથી . બધા આંધડા ભીત બની ને ભટકી રહ્યા છીએ .
બધા પોત પોતાની જવાબદારી થી દૂર ભાગવું કેમ તેવા રસ્તા ની તલાશ માં ભાવિ ને અંધકાર તરફ દોરી રહ્યા છીએ . પોતાની પ્રગતિ માટે જાત ને ઘસી નાખવા તત્પર બીજા વ્યક્તિ ની પ્રગતિ થી ભ્રમિત થય ભટકી રહ્યા છીએ . અને ત્રીજી વ્યક્તિ ને આવું બતવાની કોશિશ કરી છીએ . કે હું બીજા માટે સદા ઉપયોગી છું .
આ ખરા અર્થ માં કેટલું યોગ્ય છે. એ પણ આપણે નથી જાણતા . બસ ખાલી દિવેલ પી ને સળગ્યાં કરીએ છીએ . સમસ્યાનું સમાધાન તો દૂર ણી વાત છે . પણ સમસ્યા ને સાંભળવા માટે નો પણ આપની પાસે સામય નથી .
તે ખુબજ દુખદાયક બાબત છે.
સંસારીક હોવા છતાં સન્યાસી ણી માફક પોતાની મસ્તી માં ભમ્યા કરી . ને કોઈ થોડા ઘણા પણ પોતાના ટ્રેક પરથી ઉતરે કે બસ ચાંદી જવાનું એમની માથે સુ આપણે ખરા અર્થ માં સાચા છીએ .
કોઈક સારા માણસે કે .. કે .. ભાઈ સામય શીખવે છે . જીવન જીવતા ..
મીટ રસ્તા પર રાખો .. ..
જીવન મળ્યું છે . અમૂલ્ય ..
પ્રીત બધા સાથે રાખો ..
ખબર નથી કે કાલે શું થવાનું ..
જીદ પૂરી થસે કે નય ..
સમજણ ભળી કે ભલો માનવ દેહ ..
થોડી બીક તો રાખો ..
પણ હશે બીજું શું .? જવા દો .. બધી વાતો ને ..
મારવાની બીક તો રાખો ..
દર્દ તો મળ્યું છે. ને દવા પણ મળશે ..
આશ થોડી કાઈ છોડી દેવાની ..
અરે .. જીવવું તો જીતવું અને હાર મળે તય ..
મન ને શું નિરાશા બાજુ મોળી લેવાનું ..
આવો તે ભાઈ કેવો નિયમ ..
થાક્યા એટલે શું હારી ગયા આવું સમજી લેવાનું ..
સંકલ્પ કરો જીવન માં સાથે મળી ને ચાલી એ ..
બધાને લે પોતાની સંગાથે હરણ ફાંળ દોડી જાશું ..
બાકી તો બધા સમજો છો .. અને સમજદાર ને તો વળી ઈશારો જ કાફી હોય છે. બાંકી આંમને આમ ચાલ્યા કરવાનું
No comments:
Post a Comment